
જમ્મુ કાશ્મીરના પુલવામા ખાતેના આતંકી હુમલામાં શહીદોને સમગ્ર દેશ સલામ કરે છે. આજે આખું દેશ આ શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ પુલવામા હુમલામાં થયેલા શહિદ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અમદાવાદના ન્યૂ નરોડામાં બાપાસિતારામ ચોક ખાતે સ્પેશિયલ 26 ગૃપ દ્વારા શહિદોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. અમદાવાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્પેશિયલ ગૃપના સભ્યો સહિતના લોકો ઉપસ્થિત રહી શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. બાપાસિતારામ ચોક ખાતે કેન્ડલ પ્રગટાવી મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
More Stories
અમદાવાદ : 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો ‘સુલતાન’, ATS પણ જોઇ ચોંકી ગઇ
ધોળકા ના મામલતદાર acb ની ટ્રેપ માં, 25 લાખ ની લાંચ લેતા ઝડપાયા, જમીનમાં નામ દાખલ કરાવવા માગી હતી લાંચ
અમદાવાદમાં CBSE સ્કૂલો પણ થશે શરૂ,