April 13, 2021

ભાજપ દ્વારા નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત

Spread the love
  • ભાજપના નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત
  • નવા પાર્લામેન્ટ્રી બોર્ડમાં 13 સભ્યોનો સમાવેશ

ભાજપના નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં સી.આર પાટીલ, વિજય રૂપાણી, નીતિન પટેલ, પુરૂસોત્તમ રૂપાલા, આર.સી ફળદુ. જશવંતસિંહ ભાંભોર, કાનાજી ઠાકોર, કીરાટ સોલંકી, સુરેન્દ્ર પટેલ, ભીખુ દલસાણીયા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત 13 સભ્યોનો સમાવેશ કરાયો.

  • ભાજપની નવી પાર્લામેન્ટ્રી બોર્ડની ટીમ જાહેર
  • ટીમમાં 13 સભ્યોનો કરાયો સમાવેશ
  • રૂપાણી,નીતિન પટેલ,રૂપાલા, ફળદુનો સમાવેશ
  • જિતુ વાઘાણીની કરાઈ બાદબાકી
  • કાનાજી ઠાકોર, કિરીટ સોલંકીનો સમાવેશ
  • સુરેન્દ્ર પટેલ,ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ
  • જસવંતસિંહ ભાભોર,ભીખુભાઈ દલસાણીયા
  • રાજેશ ચુડાસમા, ભરતસિંહ પરમારનો સમાવેશ