September 17, 2021

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત મુલાકાતે

Spread the love

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે

સુરતના કેસ મામલે કોર્ટમાં હાજરી આપશે

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ સુરત આવશે

રાહુલ ગાંધીને આવકારવા માટે સુરત આવશે

સુરત કોર્ટમાં હાજરી આપ્યા બાદ દિલ્હી પરત ફરશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક દિવસીય મુલાકાતે ગુજરાત મુલાકાતે છે ત્યારે સુરતના કેસ મામલે કોર્ટમાં હાજરી આપશે ત્યારબાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ મળવા સુરત આવશે સુરતમાં રાહુલ ગાંધીને આવકારવા માટે સુરત જશે ત્યારબાદ સુરત કોર્ટમાં હાજરી આપ્યાબાદ દિલ્હી પરત ફરશે